ખેડા જિલ્લાના કપડવંજ-મોડાસા રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે લોકોના મોત થયા, જ્યારે આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત છે.